કેમ છો મિત્રો ?મજામાં ને
નવા વર્ષની શુભેચ્છાઓ લઈ લીધી. હવે આપણા કાર્યક્રમ તરફ આગળ વધીશું જેને પણ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તે ઝડપથી રજીસ્ટ્રેશન કરાવી દેશે કારણ કે સમય જતા વાર નહિ લાગે ફટાફટ આપણી તારીખ આવી જશે પ્રોગ્રામનો સમય આવી જશે તો આપ રજીસ્ટ્રેશન કરાવો તો આપણા એસોસિએશનને જાણ થાય કે આપ પધારી રહ્યા છોઆપણા સર્વે માટે જોરદાર વ્યવસ્થા થઈ રહી છે