ACADEMIC CALENDAR 2025-2026

JUNE

Cultural વિશ્વ યોગ દિવસ

JULY

Gujarati ગુરૂપૂર્ણિમા, ઉમાશંકર જોષી જન્મજયંતી
Commerce યુવા સહકાર શિક્ષણ વર્ગનું આયોજન
સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન
CWDC આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપ – ટાઈ એન્ડ ડાઈ
Cultural પ્રવેશોત્સવ
Hindi ૩૧, જુલાઈ – પ્રેમચંદ જયંતી પર વ્યાખ્યાન
Sanskrit आषाठस्य प्रथम दिवसे| કાર્યક્રમનું આયોજન
English Expert Lecture for UG Students – KDP, Screening Films Based on Syllabus – Elocution
NSS પ્રોગ્રામ ઓફિસરમાં ડૉ. ગોવિંદભાઈ ચૌધરી અને પ્રો. ભાવનાબેન પ્રજાપતિની નિમણૂક નવા વિદ્યાર્થીઓને એન.એસ.એસ. માં જોડવા માટે માર્ગદર્શન કાર્યક્રમ

AUGUST

Commerce વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ લેક્ચરનું આયોજન
Cultural ઇન્ટર ક્લાસ સાંસ્કૃતિક સ્પર્ધા
English Remembering Tagore
Bridge Course for BA Students – Basic English
Sanskrit વિષય નિષ્ણાંત વ્યાખ્યાન
Gujarati વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી (ક્વિઝ)
NSS નવા જોડાયેલા વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન કાર્યક્રમનું આયોજન
રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન, 15 ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન
CWDC મહેંદી, હેર સ્ટાઈલ, વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા

SEPTEMBER

Cultural શિક્ષક દિનની ઉજવણી, યૂથ ફેસ્ટિવલ સ્પર્ધામાં ભાગ લેવો.
Hindi 14, સપ્ટેમ્બર- હીન્દી દિવસ
Sanskrit વિદ્યાર્થી સજ્જતા શિબિર, પ્રોજેક્ટ વર્ક, શ્લોક ગાન, અનુવાદ કલા
Commerce ઇન્ટર્નશિપ કાર્યક્રમનું આયોજન (વિદ્યાર્થીઓ માટે)
English Essay Writing Competition
Carrer Guidance, Online Workshop on AI Tools
NSS જુદાજુદા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન
CWDC એક્સપર્ટ લેક્ચર
Gujarati વકતૃત્વ/નિબંધ સ્પર્ધા, વિધ્યાવિસ્તાર વ્યાખ્યાન માળા

OCTOBER

Cultural નવરાત્રી મહોત્સવ
Sanskrit ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા – 2025
કે.સી.જી. માન્ય સેમીનાર / વર્કશોપ
Commerce વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી પ્રશ્નપત્રનું સોલ્યુશન
કૉલેજની આંતરિક પરીક્ષાનું આયોજન
English Syllabus Based Film Screening for Students
English Essay Writing Competition
Carrer Guidance, Online Workshop on AI Tools
NSS વાર્ષિક શિબિરનું આયોજન
Gujarati યુનિવર્સિટી પેપર સોલ્યુશન
INTERNAL EXAM FROM

NOVEMBER

DIWALI VACATION

DECEMBER

Cultural વિવિધ ડે ઉજવણી-પર્યાવરણ ડે, બ્લેક એન્ડ વાઇટ ડે, એક્સિકયુટીવ ડે, રાષ્ટ્રીય એકતા ડે, યજ્ઞ ડે
Sanskrit વિષય નિષ્ણાંત વ્યાખ્યાન, ગીતા જયંતી, श्रीमद्भगवद्गीता અને મેનેજમેન્ટ પર સર્ટીફીકેટ કોર્સ
Commerce બી.કોમ. ના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન
English Bridge Course for B.Com. Students – Basic English
English Essay Writing Competition
Carrer Guidance, Online Workshop on AI Tools
NSS કેમ્પસ સફાઈ કાર્યક્રમનું આયોજન, સામાજિક સંસ્થાની મુલાકાતનું આયોજન
CWDC કૂન ફેર
Gujarati સાહિત્યવર્તુળ અંતર્ગત પ્રવૃત્તિ

JANUARY

Cultural શૈક્ષણિક પ્રવાસ, વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ
Sanskrit વિભાગ દ્વારા યજ્ઞનું આયોજન
ભારતીય લેખન કલા અને હસ્તપ્રતવિદ્યા-કાર્યશાળા
Commerce બી.કોમ. ના વિદ્યાર્થીઓ માત કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન
ટેલી પ્રાઈમનો કોર્સ
English Paper Reading – Online – Offline Mode
NSS 26મી જાન્યુઆરી ઉજવણી કાર્યક્રમ સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી મેડીકલ ચેક-અપ કેમ્પનું આયોજન
દત્તક ગામમાં જુદાજુદા કાર્યક્રમનું આયોજન
CWDC વિવિધ તાલીમવર્ગ
Gujarati કવિ રાજેન્દ્ર શાહની જન્મજયંતી, સર્ટિફિકેટ કોર્સ (ભાષા વિજ્ઞાન)

FEBRUARY

Hindi અભ્યાસક્રમ આધારિત ફિલ્મ – ચિત્રલેખા
Sanskrit શૈક્ષણિક પ્રવાસ
Cultural એક્સપર્ટ લેક્ચર
Commerce બી.કોમ. ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન
English Academic Tour
NSS પર્યાવરણ જાગૃતિ અવેરનેસ પ્રોગ્રામ, ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ
CWDC સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ
Gujarati વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

MARCH

Gujarati આંતરિક પરીક્ષા
Cultural વિદાય કાર્યક્રમ અને વાર્ષિક મહોત્સવ
Commerce કૉલેજની આંતરિક પરીક્ષાનું આયોજન
English Expert Lecture for PG Students
Sanskrit નેશનલ સેમીનાર, પ્રોજેક્ટ વર્ક
NSS સાઈબર ક્રાઈમ અંગે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન
CWDC વુમન્સ ડે સેલિબ્રેશન
INTERNAL EXAM